ગૃહ મંત્રાલય

કોવિડ-19 સામેની લડાઇમાં રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન સંબંધે ગૃહ મંત્રાલયે માર્ગદર્શિકામાં ઉમેરો બહાર પાડ્યો


બાકાત વસ્તુઓની યાદીમાં ખેતીવાડીની કામગીરીઓ સંબંધિત વધારાના આવશ્યક માલસામાન અને સેવાઓ ઉમેરવામાં આવી

Posted On: 27 MAR 2020 8:16PM by PIB Ahmedabad

કોરોના વાયરસ સામેની લડાઇમાં રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન સંદર્ભે કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા માર્ગદર્શિકામાં ઉમેરો અને તમામ મંત્રાલયો/ વિભાગોને (https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1608173) અનુગામી ઉમેરો બહાર પાડવામાં આવ્યો છે.

બીજા ઉમેરામાં ખેતીવાડીની કામગીરીને લગતા આવશ્યક માલસામાન અને સેવાઓને 21 દિવસના લૉકડાઉનના સંદર્ભમાં આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ હેઠળ વધારાની શ્રેણીમાં બાકાત રાખવામાં આવી છે.

બીજા ઉમેરાનો દસ્તાવેજ



(Release ID: 1608705) Visitor Counter : 215


Read this release in: English , Hindi , Bengali , Kannada