પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની જયંતી નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
03 DEC 2019 1:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની જયંતી નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડૉ. રાજેન્દ્ર પ્રસાદને એમની જન્મ-જયંતી પર શત-શત નમન. એમણે આઝાદીના આંદોલનમાં ખૂબ જ સક્રિય ભૂમિકા નિભાવી હતી સાથે જ બંધારણના નિર્માણમાં વિશેષ યોગદાન આપ્યું હતું. વિનમ્રતા અને વિદ્વતાથી ભરેલું તેમનું વ્યક્તિત્વ દેશવાસીઓને હંમેશા પ્રેરિત કરતું રહેશે.”
DK/DS/GP/RP
(रिलीज़ आईडी: 1594657)
आगंतुक पटल : 246
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Urdu
,
Assamese
,
English
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam