પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર નારી શક્તિને બિરદાવી

Posted On: 08 MAR 2019 9:46AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ‘નારી શક્તિ’ને બિરદાવીહતી.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર અમે અદમ્ય નારી શક્તિને સલામ કરીએ છીએ. અમેમહિલા સશક્તીકરણને પ્રોત્સાહન આપે એવા અનેક નિર્ણયો લીધા છે, જેનાં પર અમને ગર્વ છે. દરેક ભારતીયને વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓએ મેળવેલી ઉત્કૃષ્ટ સફળતા પર ગર્વ છે.”

 

J.Khunt



(Release ID: 1568192) Visitor Counter : 286