પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઈદ-ઉલ-ઝુહાના પર્વ પર રાષ્ટ્રને શુભેચ્છા પઠવી

Posted On: 22 AUG 2018 10:13AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-ઝુહા નિમિત્તે દેશના નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યુ, “ઈદ-ઉલ-ઝુહા નિમિત્તે શુભેચ્છા. આશા છે કે આ દિવસ આપણા સમાજમાં સહાનુભૂતિ અને ભાઈચારાની ભાવનાને વધુ ગાઢ બનાવે.

 

RP


(Release ID: 1543617) Visitor Counter : 93