PIB Headquarters

એચપીસીએલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

Posted On: 21 JUN 2018 4:39PM by PIB Ahmedabad

અમદાવાદ, 21 જૂન, 2018

        વર્ષ 2015થી દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના વિવિધ સ્થાનિક કાર્યાલયોમાં આજે ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એચપીસીએલના કર્મચારીઓએ મોટી સંખ્યામાં દેશના વિવિધ સ્થળો પર યોગાસનના અભ્યાસમાં ભાગ લીધો હતો.

 

NP/GP                                                                                                                                                                                                                            



(Release ID: 1536163) Visitor Counter : 127


Read this release in: English