પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઈસ્ટર નિમિત્તે શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 01 APR 2018 11:46AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈસ્ટરનાં પાવન અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “ઈસ્ટરની શુભેચ્છા !! હું આશા રાખુ છું કે, આ દિવસ એકતા, શાંતિ અને
ભાઇચારાનું બંધન મજબૂત કરે. ભગવાન ઇસુનાં ઉમદા વિચારો અને આદર્શો લોકોને સેવા માટે
પ્રેરિત કરે અને સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવે.”

RP


(રીલીઝ આઈડી: 1527169) મુલાકાતી સંખ્યા : 113
આ રીલીઝ વાંચો: English , Assamese , Tamil