પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહિલા દિવસ પર નારી શક્તિને નમન કર્યું

Posted On: 08 MAR 2018 12:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહિલા દિવસના અવસર પર નારી શક્તિને નમન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, મહિલા દિવસના અવસર પર નારી શક્તિને શત્ – શત્ નમન, આપણને આપણી નારી શક્તિની ઉપલબ્ધિઓ પર અત્યંત ગર્વ છે. મહિલા વિકાસથી આગળ વધીને આજે ભારતનો મંત્ર છે -  મહિલાઓના નેતૃત્વમાં વિકાસ.”



(Release ID: 1523319) Visitor Counter : 113


Read this release in: English , Tamil