મંત્રીમંડળ
ભારત અને વિયેતનામ વચ્ચેના આર્થિક અને વેપારી સહકાર માટેની સમજૂતીને કેબિનેટની મંજૂરી
Posted On:
28 FEB 2018 6:19PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનીઅધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે ભારત અને વિયેતનામ વચ્ચેનાં આર્થિક અને વેપારી સહકાર માટેની સમજૂતીઓ પર હસ્તાક્ષરને મંજૂરી આપી હતી.
આ સમજૂતીથી ભારત અને વિયેતનામ વચ્ચેના દ્વિપક્ષીય આર્થિક અને વેપારી સંબંધોને વધુ વેગ મળશે.
(Release ID: 1522248)
Visitor Counter : 79