પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ પર નમન કર્યું

Posted On: 06 DEC 2017 9:15AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ પર નમન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, હું ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ પર નમન કરું છું.

જ્યારે મેં મુંબઈમાં ચૈત્ય ભૂમિ ખાતે પ્રાર્થના કરી ત્યારે મેં ધન્યતા અનુભવી હતી. તે યાત્રાની કેટલીક તસવીરો આપની સાથે વહેંચવા માગુ છું. https://twitter.com/narendramodi/status/938234707099217920/photo/1"

 


(Release ID: 1511954) Visitor Counter : 111


Read this release in: English , Tamil , Kannada