PIB Headquarters

હુડકોએ આંતરરાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમનું આયોજન કર્યું, બાર દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે

Posted On: 09 NOV 2017 5:56PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 08-11-2017

 

હુડકોનાં સીએમડી ડૉ. એમ. રવી કાન્તે બાર દેશોનાં વીસ પ્રતિનિધિઓનું હુડકોની એચએસએમઆઇ (HSMI)માં સ્વાગત કર્યું હતુ, આ કાર્યક્રમનું આયોજન વિદેશ મંત્રાલય(MEA), ઇન્ડિયન ટેકનિકલ, ઇકોનોમિક કોઓપરેશન(ITEC) અને સ્પેશિયલ કોમનવેલ્થ આસિસ્ટન્સ ફૉર આફ્રિકા પ્રોગ્રામ(SCAAP) હેઠળ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 30.10.2017 થી 08.12.2017 સુધી ચાલશે. આ તાલીમ કાર્યક્રમની થીમ 'અનૌપચારિક સમાધાનોનો ઔપચારિક ઉકેલ' છે. આ તાલીમ કાર્યક્રમમાં ચીલી, કમ્બોડીયા, ઇથોપીયા, ગ્યુટેમાલા, નાઇજીરીયા, તાજીકીસ્તાન, ટાન્ઝાનીયા, લેસોથો, માલાવી, યુગાન્ડા, ઝીમ્બાબ્વે અને અફઘાનિસ્તાને ભાગ લીધો હતો.

 

J.Khunt/GP                                                            



(Release ID: 1508841) Visitor Counter : 130


Read this release in: English