પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ફિફા અંડર-17 વર્લ્ડ કપમાં સામેલ તમામ ટીમોનું સ્વાગત કર્યું અને શુભેચ્છા પાઠવી

Posted On: 06 OCT 2017 4:32PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 06 ઓક્ટોબર, 2017

 

પ્રધાનમંત્રીએ ફિફા અંડર-17 વર્લ્ડ કપમાં ભાગ લેનાર તમામ ટીમોને શુભેચ્છા આપી હતી અને આવકાર આપ્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ફિફા અંડર-17 વર્લ્ડ કપમાં ભાગ લેનાર તમામ ટીમોને આવકાર અને શુભેચ્છા. મને ખાતરી છે કે ફિફા અંડર-17 વર્લ્ડ કપ ફૂટબોલ પ્રેમીઓને રોમાંચ અને આનંદ આપશે.

 

NP/J.Khunt/GP                      



(Release ID: 1505038) Visitor Counter : 86


Read this release in: English