પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીની મ્યાનમારની સત્તાવાર મુલાકાત દરમિયાન હસ્તાક્ષર થયેલા સમજૂતીકરારો/સમજૂતીઓની યાદી

Posted On: 06 SEP 2017 3:14PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર 2017

ક્રમ

સમજૂતીકરારો/સમજૂતીઓનું નામ

મ્યાનમારના પ્રતિનિધિ

ભારતના પ્રતિનિધિ

1.

પ્રજાસત્તાક ભારતની સરકાર અને પ્રજાસત્તાક સંઘ મ્યાનમારની સરકાર વચ્ચે દરિયાઈ ક્ષેત્રે સુરક્ષા સઘન કરવા સમજૂતીકરાર

બ્રિગેડિયર જનરલ સેન વિન, સંરક્ષણ મંત્રાલયના કાયમી સચિવ

વિક્રમ મિસરી, મ્યાનમારમાં ભારતના રાજદૂત

2.

પ્રજાસત્તાક ભારતની સરકાર અને પ્રજાસત્તાક સંઘ મ્યાનમારની સરકાર વચ્ચે 2017-2020 માટે સાંસ્કૃતિ આદાનપ્રદાન કાર્યક્રમ

યુ હતુન ઓહન, કાયમી સચિવ, ધાર્મિક બાબતો અને સંસ્કૃતિ મંત્રાલય

વિક્રમ મિસરી, મ્યાનમારમાં ભારતના રાજદૂત

3.

પ્રજાસત્તાક ભારતની સરકાર અને પ્રજાસત્તાક સંઘ મ્યાનમારની સરકાર વચ્ચે મ્યાનમારમાં યામેથિનમાં વિમેન્સ પોલીસ ટ્રેનિંગ સેન્ટરને અપગ્રેડ કરવા સહકાર વધારવા સમજૂતીકરાર

 

વિક્રમ મિસરી, મ્યાનમારમાં ભારતના રાજદૂત

4.

ભારતીય નૌકાદળ અને મ્યાનમાર નૌકાદળ વચ્ચે વ્હાઇટ શિપિંગ ઇન્ફોર્મેશન વહેંચવા સમજૂતીકરાર

રિઅર એડમિરલ મૂ ઓંગ, ચીફ ઓફ સ્ટાફ (મ્યાનમાર નૌકાદળ)

વિક્રમ મિસરી, મ્યાનમારમાં ભારતના રાજદૂત

5.

પ્રજાસત્તાક ભારતની સરકાર અને પ્રજાસત્તાક સંઘ મ્યાનમારની સરકાર વચ્ચે દરિયાઈ સર્વેક્ષણ વ્યવસ્થા સ્થાપિત કરવા ટેકનિકલ સમજૂતી

રિઅર એડમિરલ મૂ ઓંગ, ચીફ ઓફ સ્ટાફ (મ્યાનમાર નૌકાદળ)

વિક્રમ મિસરી, મ્યાનમારમાં ભારતના રાજદૂત

6.

પ્રજાસત્તાક ભારતના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયની કેન્દ્રીય દવા ધારાધોરણ નિયંત્રણ સંસ્થા (સીડીએસસીઓ) અને મ્યાનમારના આરોગ્ય અને રમતગમત મંત્રાલયના ફૂડ એન્ડ ડ્રગ્સ (એફડીએ) વચ્ચે દવા ઉત્પાદનો નિયમોમાં સહકાર સ્થાપિત કરવા સમજૂતીકરાર

ડો થાન હતુત, ડિરેક્ટર જનરલ, આરોગ્ય અને રમતગમત મંત્રાલય, મ્યાનમાર સરકાર

વિક્રમ મિસરી, મ્યાનમારમાં ભારતના રાજદૂત

       

7.

પ્રજાસત્તાક ભારતના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય અને પ્રજાસત્તાક મ્યાનમાર સંઘના આરોગ્ય અને રમતગમત મંત્રાલય વચ્ચે આરોગ્ય અને દવાના ક્ષેત્રમાં સમજૂતીકરાર

ડો થાન હતુત, ડિરેક્ટર જનરલ, આરોગ્ય અને રમતગમત મંત્રાલય, મ્યાનમાર સરકાર

વિક્રમ મિસરી, મ્યાનમારમાં ભારતના રાજદૂત

8.

એમઆઇઆઇટીની સ્થાપના પર એમઓયુ લંબાવવા બદલ એક્સચેન્જ ઓફ લેટર

ડો. થેઇન વિન, ડિરેક્ટર જનરલ, ઉચ્ચ શિક્ષણ વિભાગ

વિક્રમ મિસરી, મ્યાનમારમાં ભારતના રાજદૂત

9.

આઇટી-કૌશલ્ય વધારવા માટે ઇન્ડિયા-મ્યાનમાર સેન્ટરની સ્થાપના કરવા એમઓયુ લંબાવવા એક્સચેન્જ ઓફ લેટર

યુ વિન ખૈંગ મૂ, ડિરેક્ટર જનરલ, સંશોધન અને નવીનતા વિભાગ

વિક્રમ મિસરી, મ્યાનમારમાં ભારતના રાજદૂત

10.

ભારતના ચૂંટણી પંચ અને મ્યાનમારના કેન્દ્રીય ચૂંટણી પંચ વચ્ચે ચૂંટણી સંબંધિત ક્ષેત્રમાં સમજૂતીકરાર

યુ ટિન ટિન, મ્યાનમારના કેન્દ્રીય ચૂંટણી પંચના સચિવ

વિક્રમ મિસરી, મ્યાનમારમાં ભારતના રાજદૂત

11.

મ્યાનમાર પ્રેસ કાઉન્સિલ અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વચ્ચે સહકાર પર સમજૂતીકરાર

યુ આંગ હલા ટન, વાઇસ ચેરમેન (1)

શ્રી જસ્ટિસ ચંદ્રમૌલી કુમાર પ્રસાદ, ચેરમેન, પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા

NP/JK/GP                                            


(Release ID: 1501892) Visitor Counter : 101


Read this release in: English