રાષ્ટ્રપતિ સચિવાલય

ભારતના રાષ્ટ્રપતિએ જ્ઞાની ઝૈલ સિંહની જન્મ જયંતી પર તેમને શ્રદ્ધાંજલિ આપી

प्रविष्टि तिथि: 05 MAY 2017 12:38PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 05-05-2017

 

રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીએ આજે (5 મે, 2017) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહને તેમની જન્મ જયંતીના અવસર પર શ્રદ્ધાંજલિ આપી.

રાષ્ટ્રપતિ, અધિકારી, સ્ટાફ અને જ્ઞાની ઝૈલ સિંહના પરિવારના સભ્યોએ રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં જ્ઞાની ઝૈલ સિંહની ફોટોની સામે પુષ્પાંજલિ અર્પિત કરી.

 

AP/J.Khunt/GP                      


(रिलीज़ आईडी: 1489324) आगंतुक पटल : 166
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English