Print
XClose
Press Information Bureau
Government of India
પ્રધાનમંત્રીનું કાર્યાલય
01 DEC 2022 10:20AM by PIB Ahmedabad
ભારતે G20નું પ્રમુખપદ ગ્રહણ કરતા પ્રધાનમંત્રીએ એક બ્લોગ લખ્યો

ભારતે આજે G20નું પ્રમુખપદ સંભાળતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ અવસર પર તેમના વિચારો શેર કરવા માટે એક બ્લોગ લખ્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:

" ભારતે G20નું પ્રમુખપદ સંભાળતા, PM @narendramodi એક દીર્ધદ્રષ્ટીપૂર્ણ બ્લોગ લખ્યો."

 

 

 

 

"ભારતની G20 પ્રેસિડેન્સી સમગ્ર માનવતાના લાભ માટે કામ કરશે."

 

 

 

"એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય."

 

 

 

"આજે વિશ્વ જે સૌથી મોટા પડકારોનો સામનો કરી રહ્યું છે, તે ફક્ત સાથે મળીને કામ કરીને ઉકેલી શકાય એમ છે."

 

 

 

"ભારત વિશ્વની સૂક્ષ્મ ભૂમિ છે."

 

 

 

"સામૂહિક નિર્ણય લેવાની સૌથી જૂની જાણીતી પરંપરાઓ સાથે, ભારત લોકશાહીના પાયાના ડીએનએમાં ફાળો આપી રહ્યું છે."

 

 

 

"નાગરિક કલ્યાણ માટે ટેકનોલોજીનો ઉપયોગ."

 

 

 

"આપણી પ્રાથમિકતાઓ આપણ વિશ્વનું સારું કરવા, આપણા પરિવારમાં સંવાદિતા બનાવવા અને આપણા એક ભવિષ્ય માટે આશા આપવા પર ધ્યાન કેન્દ્રીત કરશે."

 

 

 

"ભારતનો G20 એજન્ડા સમાવિષ્ટ, મહત્વાકાંક્ષી, ક્રિયાલક્ષી અને નિર્ણાયક હશે"

 

 

 

"ચાલો આપણે ભારતના G20 પ્રેસિડન્સીને હીલિંગ, સંવાદિતા અને આશાની પ્રેસિડન્સી બનાવવા માટે હાથ મિલાવીએ."

 

 

 

પ્રધાનમંત્રી @narendramodi વિગતો પણ શેર કરી અને તે G20 દેશોના નેતાઓ સુધી પહોંચી.

તેમણે ટ્વીટ કર્યું

આજે, જેમ જેમ ભારત તેની G-20 પ્રેસિડેન્સીની શરૂઆત કરે છે, ત્યારે આપણે વૈશ્વિક સારું કરવામાં આગળ વધવા માટે સર્વસમાવેશક, મહત્વાકાંક્ષી, ક્રિયા-લક્ષી અને નિર્ણાયક એજન્ડાના આધારે આગામી વર્ષમાં કેવી રીતે કામ કરવા માગીએ છીએ તેના પર થોડા વિચારો લખ્યા. #G20India

@JoeBiden @planalto

હું દ્રઢપણે માનું છું કે હવે વધુ આગળ વધવાનો અને સમગ્ર માનવતાના લાભ માટે મૂળભૂત માનસિકતામાં પરિવર્તન લાવવાનો શ્રેષ્ઠ સમય છે. #G20India

@MohamedBinZayed @AlsisiOfficial @RishiSunak @vonderleyen

આપણી આધ્યાત્મિક પરંપરાઓથી પ્રેરિત થવાનો સમય છે જે એકતાની હિમાયત કરે છે અને વૈશ્વિક પડકારોને ઉકેલવા માટે સાથે મળીને કામ કરવાનું છે. #G20India

@sanchezcastejon @KumarJugnauth @BDMOFA @President_KR”

 

 

 

બ્લોગનો મૂળપાઠ અહીં છે

 

YP/GP/NP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964@gmail.com