રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિ 24 થી 25 નવેમ્બર દરમિયાન ઓડિશાની મુલાકાત લેશે


પોસ્ટેડ ઓન: 23 NOV 2026 6:38PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 24 થી 25 નવેમ્બર, 2026 દરમિયાન ઓડિશાની મુલાકાત લેશે.

24 નવેમ્બરના રોજ, રાષ્ટ્રપતિ કટક ખાતે બાલી જાત્રા મહોત્સવ 2026 માં ઉપસ્થિત રહેશે.

25 નવેમ્બરના રોજ, રાષ્ટ્રપતિ ભુવનેશ્વર ખાતે હોમિયોપેથી પરના રાષ્ટ્રીય વૈજ્ઞાનિક સંમેલનમાં ઉપસ્થિત રહેશે.

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2340529) મુલાકાતી સંખ્યા : 3
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी