પ્રધાનમંત્રીનું કાર્યાલય
કેરલમના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
પોસ્ટેડ ઓન:
18 NOV 2026 8:55PM by PIB Ahmedabad
કેરલમના મુખ્યમંત્રી શ્રી વીડી સતીસન આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
કેરલમના મુખ્યમંત્રી શ્રી @vdsatheesanએ પ્રધાનમંત્રી @NarendraModi સાથે મુલાકાત કરી.
@CMOkeralam
SM/IJ/GP/JD
(રીલીઝ આઈડી: 2338197)
મુલાકાતી સંખ્યા : 6