પ્રધાનમંત્રીનું કાર્યાલય
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
પોસ્ટેડ ઓન:
08 OCT 2026 6:53PM by PIB Ahmedabad
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું:
“આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી @ncbn એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.
@AndhraPradeshCM”
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2320965)
મુલાકાતી સંખ્યા : 4