|
ગૃહ મંત્રાલય
સ્વતંત્રતા દિવસ-2026ના નિમિત્તે CBIના 21 અધિકારીઓ/કર્મચારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક અને મેરિટોરિયસ સર્વિસ મેડલથી સન્માનિત કરાયા
प्रविष्टि तिथि:
14 AUG 2026 12:40PM by PIB Ahmedabad
સ્વાતંત્ર્ય દિન-2026ના અવસરે, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના 21 અધિકારીઓ/કર્મચારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ (PSM) અને મેરિટોરિયસ સેવા માટે મેડલ (MSM) થી સન્માનિત કરવામાં આવ્યા છે.
વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક 06 અધિકારીઓ/કર્મચારીઓને એનાયત કરવામાં આવ્યા છે, જેમની વિગતો નીચે મુજબ છે:
વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ
- શ્રીમતી શોભા દત્ત, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ/SP, CBI, ફરિયાદ અને સમન્વય સેલ, નવી દિલ્હી
- શ્રી મનોજ બેનર્જી, એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ, CBI, BSFB, કોલકાતા
- શ્રીમતી ગિન્ની રાણા, એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ, CBI એકેડેમી, ગાઝિયાબાદ
- શ્રી સંજય કુમાર સામલ, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ, CBI, ACB, વિશાખાપટ્ટનમ
- શ્રી રમેશ ચંદ, આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર, CBI, હેડ ઓફિસ, નવી દિલ્હી
- શ્રી મદન લાલ ધીમાન, આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર, CBI, IPCU, નવી દિલ્હી
નીચે જણાવ્યા મુજબ, 15 અધિકારીઓ/કર્મચારીઓને મેરિટોરિયસ સેવા માટે મેડલ એનાયત કરવામાં આવ્યા છે:
મેરિટોરિયસ સેવા માટે મેડલ
- શ્રી બ્રિજેશ સિંહ, ડેપ્યુટી લીગલ એડવાઇઝર, CBI, ACB, લખનઉ
- શ્રીમતી ગિરીશ જોશી, સીનિયર સિસ્ટમ એનાલિસ્ટ, CBI, TAFSU, મુંબઈ
- શ્રી મનોજ કુમાર, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ, CBI, ACB, દિલ્હી
- શ્રી ઓમપ્રકાશ ચંદ્રા, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ, CBI, SCB, કોલકાતા
- શ્રી ઝહીર અખ્તર અંસારી, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ, CBI, ACB, ગાઝિયાબાદ
- શ્રી આશિષ આનંદ, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ, CBI, ફરિયાદ અને સમન્વય સેલ, નવી દિલ્હી
- શ્રીમતી સરિતા યાદવ, ઇન્સ્પેક્ટર, CB, AC-I, નવી દિલ્હી
- શ્રી રોશન કુમાર, સબ-ઇન્સ્પેક્ટર, CB, SU, નવી દિલ્હી
- શ્રી દિલબાર સિંહ બિષ્ટ, આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર, CBI, SC-I, નવી દિલ્હી
- શ્રી બલકાર સિંહ, હેડ કોન્સ્ટેબલ, CB, ACB, ચંદીગઢ
- શ્રી ગોવિંદ સિંહ બિષ્ટ, હેડ કોન્સ્ટેબલ, CB, ACB, લખનઉ
- શ્રી કમલેશ કુમાર ગુર્જર, હેડ કોન્સ્ટેબલ, CB, ACB, જયપુર
- શ્રી પાલ પાંડિયન આર, કોન્સ્ટેબલ, CB, ACB, મદુરાઈ
- શ્રી અજય કુમાર સિંહ, કોન્સ્ટેબલ, CB, ACB, પટના
- શ્રી કલ્યાણદુર્ગમ સમીઉલ્લાહ, કોન્સ્ટેબલ, CB, ACB, બેંગલુરુ

SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2299327)
|