કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

17.07.2026 ની સ્થિતિ મુજબ ખરીફ પાકો હેઠળ વાવેતર વિસ્તારની પ્રગતિ

प्रविष्टि तिथि: 21 JUL 2026 2:36PM by PIB Ahmedabad

વિસ્તાર: લાખ હેક્ટરમાં

ક્રમ

પાક

સામાન્ય વિસ્તાર (2020-21 થી 2024-25)

અંતિમ વાવેતર વિસ્તાર 2025

વાવેતર વિસ્તાર 2026

વાવેતર વિસ્તાર 2025

2025 ની સરખામણીમાં વધારો (+) / ઘટાડો (-)

1

ડાંગર (ચોખા)

412.00

446.70

166.41

167.83

-1.41

2

કઠોળ

123.64

118.97

69.23

81.52

-12.29

a

તુવેર

44.32

44.60

24.80

30.17

-5.36

b

અડદ

29.60

21.26

13.51

14.36

-0.85

c

મગ

35.48

37.45

23.98

26.94

-2.97

d

કુલ્થી

1.48

 

0.15

0.14

0.02

e

મઠ

9.69

 

4.62

7.49

-2.87

f

અન્ય કઠોળ

3.07

15.66

2.16

2.42

-0.26

3

શ્રી અન્ન અને જાડું અનાજ

182.63

192.12

119.03

134.09

-15.06

a

જુવાર

14.44

12.10

8.74

9.99

-1.25

b

બાજરી

70.94

63.80

39.98

49.05

-9.08

c

રાગી

12.01

13.46

1.06

1.46

-0.40

d

નાના ધાન્ય (સ્મોલ મિલેટ્સ)

4.47

4.15

1.37

2.09

-0.72

e

મકાઈ

80.77

98.61

67.89

71.50

-3.61

4

તેલીબિયાં

200.08

196.38

147.09

155.72

-8.63

a

મગફળી

46.79

50.29

34.52

37.69

-3.17

b

સોયાબીન

128.71

123.86

106.02

111.05

-5.02

c

સૂર્યમુખી

1.20

0.88

0.88

0.53

0.34

d

તલ

12.88

9.63

5.12

5.95

-0.84

e

રામતલ (Niger)

1.01

0.83

0.08

0.02

0.05

f

દિવેલા (એરંડા)

9.49

10.89

0.40

0.43

-0.03

g

અન્ય તેલીબિયાં

0.00

 

0.07

0.05

0.02

5

શેરડી

54.20

58.84

57.58

56.72

0.86

6

શણ અને મેસ્તા

6.40

6.06

6.32

6.19

0.13

7

કપાસ

125.51

115.20

92.53

98.40

-5.87

 

કુલ

1104.46

1134.27

658.19

700.47

-42.28

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2286993) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , Bengali-TR , English , Urdu , हिन्दी