પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાજીની હાર્દિક શુભેચ્છાઓ બદલ ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરી

प्रविष्टि तिथि: 10 JUN 2026 9:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાજીના હાર્દિક શુભેચ્છાઓ બદલ ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય લોકશાહીમાં ઐતિહાસિક પડાવ જનતા જનાર્દનના અપાર આશીર્વાદ અને સ્નેહનું પરિણામ છે.

શ્રી મોદીએ પુનરોચ્ચાર કર્યો હતો કે, આપણે બધા સાથે મળીને વધુ દ્રઢ સંકલ્પ સાથે એક વિકસિત, આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારતના નિર્માણના સંકલ્પને આગળ ધપાવતા રહીશું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: "आपकी स्नेहिल शुभकामनाओं के लिए बहुत-बहुत आभार माननीय ओम बिरला जी। भारतीय लोकतंत्र में यह ऐतिहासिक पड़ाव जनता-जनार्दन के अपार आशीर्वाद और अपनत्व का सुपरिणाम है। हम सभी मिलकर विकसित, आत्मनिर्भर और समृद्ध भारत के निर्माण के संकल्प को और अधिक दृढ़ता के साथ आगे बढ़ाते रहेंगे। @ombirlakota"

પ્રધાનમંત્રીશ્રીએ X પર પોસ્ટ કર્યું:

આપની સ્નેહભરી શુભકામનાઓ માટે હૃદયપૂર્વક આભાર. ભારતીય લોકતંત્રમાં પ્રાપ્ત થયેલો ઐતિહાસિક સીમાચિહ્ન જનતા-જનાર્દનના અપાર આશીર્વાદ અને સ્નેહનું સુફળ પરિણામ છે. આપણે સૌ મળીને વિકસિત, આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારતના નિર્માણના સંકલ્પને વધુ દૃઢતા સાથે આગળ વધારતા રહીશું.” @ombirlakota

SM/BS/JD


(रिलीज़ आईडी: 2271391) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Tamil