શ્રમ અને રોજગાર મંત્રાલય
azadi ka amrit mahotsav

શ્રી સુદીપ્ત ઘોષે અધિક કેન્દ્રીય પ્રોવિડન્ટ ફંડ કમિશનર તરીકે ગુજરાત ઝોનનો કાર્યભાર સંભાળ્યો

Posted On: 24 APR 2025 8:34PM by PIB Ahmedabad

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળની એક વૈધાનિક સંસ્થા, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના મુખ્ય કાર્યાલય દ્વારા જારી કરાયેલા આદેશના અનુપાલનના ભાગ રૂપે શ્રી સુદીપ્ત ઘોષે તારીખ 11.04.2025 ના રોજ અધિક કેન્દ્રીય પ્રોવિડન્ટ ફંડ કમિશનર તરીકે ગુજરાત ઝોનનો કાર્યભાર સંભાળ્યો છે. તેઓ 1998 બેચના અધિકારી છે જે સહાયક પ્રોવિડન્ટ ફંડ કમિશનરની કેડરમાં ભરતી થયા હતા અને દેશભરમાં વિવિધ સ્થળોએ વિવિધ હોદ્દાઓ પર કામ કર્યું છે.

AP/IJ/GP/JD


(Release ID: 2124173) Visitor Counter : 52