નાણા મંત્રાલય
ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે શ્રી સંજય મલ્હોત્રા 11.12.2024ના રોજ નિયુક્ત થશે
Posted On:
09 DEC 2024 9:26PM by PIB Ahmedabad
ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની કલમ 8ની પેટા-કલમ (4) સાથે વાંચેલી પેટા-કલમ (l) ના કલમ (a) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, કેન્દ્ર સરકાર સચિવ શ્રી સંજય મલ્હોત્રા IAS, મહેસૂલ વિભાગ, (RI:1990)ને 11.12.2024થી ત્રણ વર્ષના સમયગાળા માટે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે નિયુક્ત કરે છે.
AP/IJ/GP/JD
(Release ID: 2082544)
Visitor Counter : 72