કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

કપાસિયાની ઈ-હરાજીનું આયોજન

Posted On: 28 NOV 2024 7:56PM by PIB Ahmedabad

અમે અમારા તમામ નોંધાયેલા પ્રતિષ્ઠિત કપાસિયા ખરીદદારોને જણાવવા ઈચ્છીએ છીએ કે નિગમ કપાસિયાના વેચાણ માટે દરરોજ (સોમવારથી શુક્રવાર) કપાસિયાની -હરાજીનું આયોજન કરે છે.

ભારતીય કપાસ નિગમ (CCI) પાસેથી કપાસિયા ખરીદવામાં રસ ધરાવતા તમામ ખરીદદારો https://cottonseeds.enivida.com અને https://cotbiz.cotcorp.org.in પર નોંધણી કરાવી શકે છે. કપાસિયાની ખરીદી માટેના નિયમો અને શરતો https://cotcorp.org.in પર ઉપલબ્ધ છે.

નોંધણીમાં, -હરાજીનાં બિડિંગમાં અથવા કપાસિયાની ડિલિવરી લેતી વખતે કોઈપણ મુશ્કેલીના કિસ્સામાં, ખરીદદારો અમદાવાદ ખાતે સ્થિત સાકાર-1, 10મો માળ, ગાંધીગ્રામ રેલ્વે સ્ટેશન પાસે, નહેરુ બ્રિજની સામે, આશ્રમ રોડ, અમદાવાદ શાખા કાચેરીનો સંપર્ક કરી શકે છે. વધુમાં, જો હજુ પણ સમસ્યાનું નિરાકરણ આવે તો ખરીદદારો WhatsApp નંબર 7718955728 પર વિગતો સાથે મેસેજ મોકલી શકે છે.

AP/IJ/GP/JD


(Release ID: 2078712) Visitor Counter : 49