સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

‘મુન્દ્રા પોર્ટના 25 વર્ષઃ વેરાન ભૂમિથી ભારતના સૌથી મોટા બંદર સુધીની સફર’ વિષય પર એક વિશેષ કવર ગુજરાતના મુખ્યમંત્રીને ભેટ આપવામાં આવ્યું

प्रविष्टि तिथि: 09 OCT 2024 7:32PM by PIB Ahmedabad

વિશ્વ પોસ્ટ દિવસના પ્રસંગે 9 ઓક્ટોબર 2024ના રોજ શ્રી ગણેશ સાવલેશ્વરકર, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત દ્વારા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રી શ્રીને એક કસ્ટમાઈઝ્ડ કોર્પોરેટ માય સ્ટેમ્પ અને મુન્દ્રા પોર્ટના 25 વર્ષઃ વેરાન ભૂમિથી ભારતના સૌથી મોટા બંદર સુધીની સફર વિષય પર એક વિશેષ કવર ભેટ કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી રાજેશ અદાણી, એમડી એઈએલ, શ્રી કરણજી અદાણી, એમડી અદાણી પોર્ટ્સ એન્ડ એસઈઝેડ લિમિટેડ, શ્રી રક્ષિત શાહ, ઈડી અદાણી પોર્ટ્સ એન્ડ એસઈઝેડ લિમિટેડ અને પીએમજી અમદાવાદની ગરિમામયી ઉપસ્થિતિ રહી.

AP/GP/JD


(रिलीज़ आईडी: 2063640) आगंतुक पटल : 140
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English