માનવ સંસાધન વિકાસ મંત્રાલય

NIOSએ એપ્રિલ-મે 2024માં યોજાનારી થિયરી પરીક્ષાઓ માટે સમય પત્રક બહાર પાડ્યું

Posted On: 02 APR 2024 4:57PM by PIB Ahmedabad

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS)એ એપ્રિલ-મે 2024માં યોજાનારી  થિયરી પરીક્ષાઓ માટે NIOSનું તારીખ અને વિષય મુજબ સમય પત્રક બહાર પાડ્યું છે. NIOSની 10મી અને 12મીની પરીક્ષા 6 એપ્રિલથી શરૂ થશે અને 22મી મે, 2024ના રોજ સમાપ્ત થશે. હોલ ટિકિટ માટે NIOS 10મી અને 12મી એપ્રિલ 2024ની પરીક્ષાઓ માટે NIOSની સત્તાવાર વેબસાઇટ- https://www.nios.ac.in/ની મુલાકાત લો. પરીક્ષા પેન અને પેપર મોડમાં લેવામાં આવશે.

AP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2016929) Visitor Counter : 50