યુવા બાબતો અને રમત મંત્રાલય

નહેરુ યુવા કેન્દ્ર, ગાંધીનગર દ્વારા મગોડી ખાતે મેરી માટી મેરા દેશ કાર્યક્રમનું આયોજન

Posted On: 11 AUG 2023 4:41PM by PIB Ahmedabad

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય આધીન નહેરુ યુવા કેન્દ્ર ગાંધીનગર, ગ્રામ પંચાયત મગોડી, પ્રાથમિક શાળા મગોડી દ્વારા મેરી માટી મેરા દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યકમમાં ભારતીય એરફોર્સ અધિકારી શ્રી શંકર મિશ્રા, બીએસએફ અધિકારી શ્રી ઝમક નેવાર, જિલ્લા યુવા અધિકારી પંકજ માડેચા, કાર્યપાલક ઇનજીનીયર તેજસભાઈ, એનએસએસ અધિકારી અંજલિ પટેલ, બેંક અધિકારી ફલક પઠાણ અને ઉચ્ચ માધ્યમિક અને પ્રાથમિક શાળાના પ્રિન્સિપલશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા આપેલ પંચ પ્રણની શપથ, વીરોનું સન્માન અને માટ્ટીને નમન કરવામાં આવ્યું.

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1947783) Visitor Counter : 114