રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

ઉત્તર રેલવેમાં ભારે વરસાદને કારણે વડોદરા ડિવિઝનમાંથી પસાર થતી પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોને અસર

Posted On: 12 JUL 2023 8:49PM by PIB Ahmedabad

ઉત્તર રેલવેના સરહિંદ-નાંગલ ડેમ, ચંદીગઢ-સનેહવાલ, સહારનપુર-અંબાલા અને અંબાલા-દિલ્હી વિભાગોમાં ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેની ટ્રેનોને અસર થશે.

રદ કરાયેલી ટ્રેન

તારીખ 13.07.2023 ના રોજ ટ્રેન નંબર 22451 બાંદ્રા ટર્મિનસ - ચંદીગઢ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.

તારીખ 13.07.2023 ના રોજ ટ્રેન નંબર 12471 બાંદ્રા ટર્મિનસથી શ્રી માતા વૈષ્ણો દેવી સ્વરાજ

એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.

 • તારીખ 13.07.2023 ના રોજ ટ્રેન નંબર 12925 મુંબઈ સેન્ટ્રલ થી અમૃતસર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.

YP/GP/JD


(Release ID: 1939070) Visitor Counter : 155