રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

13 જુલાઈ 2023ના રોજ સાયન - ગોથાંગમ સ્ટેશનો વચ્ચે એન્જિનિયરિંગ બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે

Posted On: 12 JUL 2023 8:44PM by PIB Ahmedabad

13 જુલાઈ 2023 (ગુરુવાર) ના રોજ LC નંબર 150 (km-278/14-16) અપ ડાઉન લાઇન પર વડોદરા-સુરત રેલ્વે વિભાગના સાયન - ગોથાંગમ સ્ટેશનો વચ્ચે એન્જિનિયરિંગ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે. , કેટલીક ટ્રેનો રૂટ પર રેગ્યુલેટેડ રહેશે.

રદ કરાયેલી ટ્રેનો:

ટ્રેન નંબર 09082 ભરૂચ - સુરત પેસેન્જર સ્પેશિયલ રદ રહેશે.

રૂટ પર રેગ્યુલેટેડ ટ્રેનો:

ટ્રેન નંબર 12656 નવજીવન એક્સપ્રેસ સુપરફાસ્ટ 01 કલાક 25 મિનિટ રેગ્યુલેટેડ (લેટ) હશે.

ટ્રેન નંબર 22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ  01 કલાક 45 મિનિટ રેગ્યુલેટેડ (લેટ) થશે.

ટ્રેન નંબર 09724 બાંદ્રા ટર્મિનસ - જયપુર સમર સ્પેશિયલ એક્સપ્રેસ 45 મિનિટ રેગ્યુલેટેડ (લેટ) થશે

ટ્રેન નંબર 09007 વલસાડ - ભિવાની સમર સ્પેશિયલ એક્સપ્રેસ 25 મિનિટ રેગ્યુલેટ (લેટ) થશે.

રેલ્વે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

YP/GP/JD


(Release ID: 1939066) Visitor Counter : 116