રેલવે મંત્રાલય

નબીપુર – વરેડિયા સ્ટેશનો વચ્ચે 11 અને 12 જૂન 2023ના રોજ એન્જિનિયરિંગ બ્લોક લેવાને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે

Posted On: 10 JUN 2023 7:39PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવે નાં  સુરત - વડોદરારેલખંડ ના નબીપુર-વરેડિયા સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 514 (km-338/29-39 અપ અને ડાઉન લાઇન) પરમેન્ટનેન્સ કાર્ય માટે 11 જૂન 2023 (રવિવાર) અને 12 જૂન 2023 (સોમવાર)ના રોજ એન્જિનિયરિંગ બ્લોક લેવાને કારણે સ્ટેશનો, કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ્દ કરવામાં આવશે અને કેટલીક . ટ્રેનો રેગ્યુલેટ (મોડી) થશે.

11મી જૂન 2023 (રવિવાર)ના રોજ આંશિક રીતે રદ્દ કરાયેલી ટ્રેનો:

•   ટ્રેન નંબર 09161 વલસાડ-વડોદરા પેસેન્જર સ્પેશ્યલ  ભરૂચ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ્દ  રહેશે.

.    ટ્રેન નંબર 09162 વડોદરા - વલસાડ પેસેન્જર સ્પેશ્યલ વડોદરા - ભરૂચ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.

11મી જૂન 2023 (રવિવાર) ના રોજ રેગ્યુલેટ કરવામાં આવનારી ટ્રેનો:

ટ્રેન નંબર 19020 હરિદ્વાર - બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 01 કલાક 45 મિનિટથી રેગ્યુલેટ (મોડી) થશે.

.  ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ - મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 30 મિનિટ

   રેગ્યુલેટ (મોડી) થશે.

ટ્રેન નંબર 16209 અજમેર-મૈસુર એક્સપ્રેસ 45 મિનિટથી રેગ્યુલેટ (મોડી) થશે.

ટ્રેન નંબર 14807 ભગત કી કોઠી - દાદર એક્સપ્રેસ 35 મિનિટ રેગ્યુલેટ (મોડી) થશે.

12મી જૂન 2023 (સોમવાર) ના રોજ રેગ્યુલેટ કરવામાં આવનારી ટ્રેનો:

ટ્રેન નંબર 12656 નવજીવન એક્સપ્રેસ સુપરફાસ્ટ 20 મિનિટ રેગ્યુલેટ (મોડી) થશે.

12 જૂન 2023 (સોમવાર)ના રોજ આંશિક રીતે રદ્દ કરાયેલી ટ્રેનો:

. ટ્રેન નંબર 09161 વલસાડ-વડોદરા પેસેન્જર સ્પેશ્યલ ભરૂચ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.

. ટ્રેન નંબર 09162 વડોદરા - વલસાડ પેસેન્જર સ્પેશ્યલ વડોદરા - ભરૂચ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.

. ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ સુપરફાસ્ટ ભરૂચ - અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ્દ  રહેશે.

ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ એક્સપ્રેસ અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.

રેલ યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા થાય

YP/GP/JD



(Release ID: 1931347) Visitor Counter : 91