રેલવે મંત્રાલય
અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનું ચિરગાંવ સ્ટેશન પર રોકાણ
Posted On:
23 MAY 2023 5:20PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 19165/19166 અમદાવાદ-દરભંગા-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનું 24 મે 2023થી 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે ચિરગાંવ સ્ટેશન પર રરોકાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે :
· ટ્રેન નંબર 19165 અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ચિરગાંવ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 18:27/18:29 વાગ્યાનો રહેશે.
· ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ચિરગાંવ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 03:42/03:44 વાગ્યાનો રહેશે.
YP/GP/JD
(Release ID: 1926701)
Visitor Counter : 139