ગૃહ મંત્રાલય

‘પદ્મ એવોર્ડ્સ-2024’ માટે ઓનલાઈન નામાંકન/ભલામણો મોકલવા લોગ ઈન આઈડી અને પાસવર્ડ જારી

Posted On: 17 MAY 2023 8:13PM by PIB Ahmedabad

પદ્મ એવોર્ડ્સ-2024નાં સંદર્ભમાં ઓનલાઈન નામાંકન/ભલામણો મોકલવા માટે ગૃહ મંત્રાલય દ્વારા લોગઈન આઈડી અને પાસવર્ડ જનરેટ કરવામાં આવ્યા છે, જે રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ http://awards.gov.in પર ઉપલપ્ધ છે.

લોગ ઈન આઈડી

પાસવર્ડ

A225104546

Aum025#157

તમામ મીડિયા યુનિટ્સને અનુરોધ છે કે તેઓ મીડિયા યુનિટ્સના યોગ્ય વ્યક્તિઓના નામાંકન ઓનલાઈન મોડ દ્વારા 15 સપ્ટેમ્બર, 2023 સુધીમાં કે તેની પહેલા મોકલી આપે.

YP/GP/JD



(Release ID: 1924979) Visitor Counter : 94