રેલવે મંત્રાલય

30 એપ્રિલે કિમ-સાયણ વચ્ચે પુલનેના મજબૂતીકરણ કરવા માટેના બ્લોકને કારણે ટ્રેનો પ્રભાવિત રહેશે

Posted On: 29 APR 2023 7:00PM by PIB Ahmedabad

 

પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા મંડળના કીમ અને સાયણ સ્ટેશનો વચ્ચે અપ લાઇન પર બ્રિજ નં 73 (km-268/9-7) બ્રિજ 474 પર તારીખ 30.04.2023, રવિવારના રોજ પુલના મજબૂતીકરણ કરવા માટે એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવી રહ્યો છે.

તદનુસાર, આ ખંડ   પર ચાલતી ટ્રેનો 30 એપ્રિલે નીચે મુજબ પ્રભાવિત થશે.

અપ લાઈન

ટ્રેન 09162 વડોદરા-વલસાડ રદ રહેશે.

ટ્રેન 09 158 ભરૂચ સુરત મેમૂ  રદ રહેશે.

રેગ્યુલેટેડ ટ્રેનો

ટ્રેન 19020, હરિદ્વાર - બાંદ્રા ટર્મિનલ્સ વડોદરા - કોસંબા 10 મિનિટ મોડી પડશે

ટ્રેન 16209 અજમેર - મૈસુર એક્સપ્રેસ વડોદરા - કોસંબા વચ્ચે 50 મિનિટ મોડી પડશે.

ટ્રેન 14807 ભગત કી કોઠી - બાંદ્રા ટર્મિનસ થી વડોદરા - કોસંબા વચ્ચે 30 મિનિટ મોડી પડશે.

ડાઉન લાઇન

1. ટ્રેન 09161 વલસાડવડોદરા રદ રહેશે.

ટ્રેન 19101 વિરારભરૂચ, સુરતભરૂચ વચ્ચે આંશિક રીતે રદ રહેશે

રેગ્યુલેટર  ટ્રેનો

ટ્રેન 12656 એમજીઆર   ચેન્નઈ સેન્ટ્રલ અમદાવાદ નવજીવન એક્સપ્રેસ સુરત અને સાયન વચ્ચે 2 કલાક 15 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે રેગ્યુલેટ રહેશે

ટ્રેન 20906 રીવા - એકતાનગર સુરત સાયણ વચ્ચે  2 કલાક 15 મિનિટ મોડી પડશે.

ટ્રેન 12471 સ્વરાજ એક્સપ્રેસ વાપી અને સાયણ વચ્ચે 1 કલાક 50 મિનિટ મોડી પડશે.

ટ્રેન 19015 મુંબઈપોરબંદર નવસારી અને સાયણ વચ્ચે 1 કલાક 25 મિનિટ મોડી પડશે.

ટ્રેન 12216 બાંદ્રાદિલ્હી સરાય રોહિલ્લા નવસારી અને સાયણ વચ્ચે 1 કલાક 5 મિનિટ મોડી પડશે.

ટ્રેન 12217 કોચુવેલી - ચંદીગઢ નવસારી અને સાયણ વચ્ચે એક કલાક મોડી પડશે.

ટ્રેન 12925 પશ્ચિમ એક્સપ્રેસ નવસારી અને સાયણ વચ્ચે 45 મિનિટ મોડી પડશે.

ટ્રેન 09079 સુરત વડોદરા મેમુ સુરત અને સાયણ વચ્ચે એક કલાક મોડી ઉપડશે.

ટ્રેન 09005 વાપી - ઇજ્જતનગર સમર સ્પેશ્યલ વાપીથી 2 કલાક મોડી ઉપડશે.

રેલવે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

YP/GP/JD



(Release ID: 1920781) Visitor Counter : 91