સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

ધરોહર ખાદી ફેશન શોના આયોજન સાથે અમદાવાદ ખાતે ખાદી ફેસ્ટિવલ-2023 સંપન્ન

Posted On: 31 MAR 2023 8:27PM by PIB Ahmedabad

તા. 30.03.2023 ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે ચાલી રહેલા “ખાદી ફેસ્ટિવલ 2023” ના સમાપન સમારોહની સાથે ભવ્ય “ધરોહર ખાદી ફેશન શો” રાજ્ય કાર્યાલય, ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ, અમદાવાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજી (NIFT)- ગાંધીનગરની સહાયથી સંપન્ન થયો હતો. આ પ્રસંગે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ અને NIFT-ગાંધીનગરના અધિકારીઓ અને ખાદી સાથે સંકળાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. NIFT-ગાંધીનગરના વિદ્યાર્થીઓ દ્વારા “ધરોહર ખાદી ફેશન શો”ની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી, ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લાખો કારીગરોના આત્મનિર્ભર ભારતના સંકલ્પને પ્રોત્સાહિત કરવા, તેમની કલા અને સંસ્કૃતિને જીવંત રાખવા માટે, આ ભવ્ય વારસા ખાદી ફેશન, ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના માનનીય અધ્યક્ષ શ્રી મનોજ કુમારજીના માર્ગદર્શન હેઠળ આ શોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

GP/JD


(Release ID: 1912694) Visitor Counter : 126