રેલવે મંત્રાલય
ટ્રેન નંબર 16533/34 જોધપુર-કેએસઆર બેંગ્લુરુ-જોધપુર એક્સપ્રેસ ટ્રોનનું સાંગલી સ્ટેશન પર રોકાણ
Posted On:
31 MAR 2023 5:00PM by PIB Ahmedabad
રેલ પ્રશાસન દ્વારા યાત્રીઓની માગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખતાં ટ્રેન નંબર 16533/16534 જોધપુર-કેએસઆર બેંગ્લુરુ-જોધપુર એક્સપ્રેસ ટ્રેનનું 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે સાંગલી સ્ટેશન પર રોકાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે આ મુજબ છે :
· ટ્રેન નંબર 16533 જોધપુર-બેંગ્લુરુ એક્સપ્રેસ ટ્રેન 12 એપ્રિલ 2023થી સાંગલી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 06:57/07:00 વાગ્યા રહેશે.
· ટ્રેન નંબર 16534 કેએસઆર બેંગ્લુરુ-જોધપુર એક્સપ્રેસ ટ્રેન 09 એપ્રિલ 2023થી સાંગલી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 3:07/13:10 વાગ્યા રહેશે.
******
(Release ID: 1912567)
Visitor Counter : 133