નાણા મંત્રાલય
ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકનો રાજ્યની નાણાકીય પરિસ્થિતિ પરનો 31 માર્ચ, 2022નો અહેવાલ સુપરત કરાયો
Posted On:
23 MAR 2023 5:16PM by PIB Ahmedabad
ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકનો રાજ્યની નાણાકીય પરિસ્થિતિ પરનો 31 માર્ચ, 2022ના રોજ પૂરા થયેલા વર્ષ માટે ગુજરાત સરકારનો ઓડિટ અહેવાલ (વર્ષ 2023નો અહેવાલ ક્રમાંક 01), તારીખ 23 માર્ચ, 2023 રોજ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવેલ છે.
GP/JD
(Release ID: 1910007)
Visitor Counter : 238