યુવા બાબતો અને રમત મંત્રાલય

નેહરુ યુવા કેન્દ્ર વડોદરા દ્વારા આઈટીઆઇ તરસાલી ખાતે યુવા ઉત્સવ આયોજન

Posted On: 14 MAR 2023 1:12PM by PIB Ahmedabad

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર વડોદરા દ્વારા આઇટીઆઇ તરસાલી વડોદરા ખાતે યુવા ઉત્સવનું આયોજન તા.20.03.2023ના રોજ સવારે 9.00 કલાકે થવા જઈ રહ્યું છે. સદર કાર્યક્રમમાં વિવધ સ્પર્ધાઓ જેવી કે કાવ્યલેખન, ચિત્રકામ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ફોટોગ્રાફી સ્પર્ધા, તેમજ સાંસ્કૃતિક સ્પર્ધા (ગ્રુપ ડાન્સ) વગેરે સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. તમામ સ્પર્ધાઓના પ્રથમ ૩ ક્રમાંકના વિજેતા પ્રતિભગીઓ રોકડ ઈનામ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.

તમામ પ્રતિભાગીઓને ટી શર્ટ અપાશે તેમજ અન્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વધુ માહિતી માટે જિલ્લા નેહરુ યુવા કેન્દ્ર વડોદરા કચેરી નો સંપર્ક કરી શકે છે.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1906687) Visitor Counter : 189