રેલવે મંત્રાલય

09 ફેબ્રુઆરી 2023 થી 18 ફેબ્રુઆરી 2023 ના રોજ પ્રતાપનગર-એકતાનગર-પ્રતાપનગર મેમુ ટ્રેનો રદ રહેશે

Posted On: 08 FEB 2023 9:01PM by PIB Ahmedabad

ચાંદોદ - એકતાનગરના બીચ ટ્રેકના પુનઃસ્થાપન માટેસંપૂર્ણ બ્લોક લેવામાં આવી રહ્યો છેજેના કારણે 09 ફેબ્રુઆરી 2023 થી 18 ફેબ્રુઆરી 2023 સુધી નીચે ની ટ્રેનો રદ કરવામાં આવશે.

 

1. ટ્રેન નંબર 09108 - એકતાનગર - પ્રતાપનગર મેમુ

2. ટ્રેન નંબર 09109 - પ્રતાપનગર - એકતાનગર મેમુ

3. ટ્રેન નંબર 09110 - એકતાનગર - પ્રતાપનગર મેમુ

4. ટ્રેન નંબર 09113 - પ્રતાપનગર - એકતાનગર મેમુ

YP/GP/JD



(Release ID: 1897512) Visitor Counter : 115