સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

COVID-19 અપડેટ

Posted On: 17 JAN 2023 3:34PM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 220.17 કરોડ રસીના ડોઝ (95.14 કરોડ સેકન્ડ ડોઝ અને 22.46 કરોડ પ્રિકોશન ડોઝ) આપવામાં આવ્યા છે.

 

છેલ્લા 24 કલાકમાં 50,871 ડોઝ આપવામાં આવ્યા છે

 

ભારતનો સક્રિય કેસલોડ હાલમાં 2,035 છે

 

સક્રિય કેસ 0.01% છે

 

રિકવરી રેટ હાલમાં 98.8% છે

 

છેલ્લા 24 કલાકમાં 163 રિકવરીથી કુલ રિકવરી વધીને 4,41,48,472 થઈ

 

છેલ્લા 24 કલાકમાં 89 નવા કેસ નોંધાયા છે

 

દૈનિક પોઝિટિવિટી દર (0.05%)

 

સાપ્તાહિક પોઝિટિવિટી દર (0.09%)

 

અત્યાર સુધીમાં કુલ 91.34 કરોડ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે; છેલ્લા 24 કલાકમાં 1,63,342 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

YP/GP/JD



(Release ID: 1891799) Visitor Counter : 118