રેલવે મંત્રાલય

06 જાન્યુઆરીથી 09080 વડોદરા- ભરૂચ મેમુના સમયપત્રકમાં ફેરફાર

Posted On: 30 DEC 2022 7:17PM by PIB Ahmedabad

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 09080 વડોદરા-ભરૂચ મેમુના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેનનું નવું  સમય પત્રક  મુજબ છે.

Sr. No.

Station

Arrl.

Dep.

1

વડોદરા જં

-- --

10:35

2

વિશ્વામિત્રી

10:40

10:41

3

મકરપુરા

10:47

10:48

4

વરણામાં

10:54

10:55

5

ઇટોલા

11:00

11:01

6

કાશીપુરા સરાર

11:06

11:07

7

મિયાંગામ કરજણ

11:14

11:15

8

લાકોટ્રા

11:22

11:23

9

પાલેજ

11:30

11:33

10

વરેડિયા

11:39

11:40

11

નબીપુર

11:46

11:47

12

ચાવજ

11:53

11:54

13

ભરૂચ

12:15

-- --

મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે.

YP/GP/JD



(Release ID: 1887616) Visitor Counter : 110