રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

17,18,24 અને 25 ડિસેમ્બરના રોજ પાલનપુર ભુજ પાલનપુર એક્સપ્રેસ ટ્રેન રદ્દ રહેશે

Posted On: 13 DEC 2022 5:46PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર પાલનપુર-સામખ્યાળી સેક્શનના આડેસર-છાણસરા સ્ટેશનો વચ્ચે ડબલ ટ્રેક કામ અને લખપત-વરાહી સ્ટેશનો વચ્ચે ઈલેક્ટ્રિફિકેશન કામને લીધે પાલનપુર-ભુજ-પાલનપુર એક્સપ્રેસ ટ્રેન 17 થી 25 ડિસેમ્બર, 2022 પ્રત્યેક શનિવાર અને રવિવારે રદ્દ રહેશે. જેની વિગતો આ પ્રમાણે છેઃ

તારીખ 17, 18, 24 અને 25 ડિસેમ્બર 2022 ના રોજ ટ્રેન નંબર 20927/20928 પાલનપુર-ભુજ-પાલનપુર એક્સપ્રેસ ટ્રેન રદ્દ રહેશે.

***

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1883150) Visitor Counter : 159