રેલવે મંત્રાલય
20 ડીસેમ્બર 2022 ની ગાંધીધામ – કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ યશવંતપુર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે
प्रविष्टि तिथि:
13 DEC 2022 5:44PM by PIB Ahmedabad
દક્ષિણ પશ્ચિમ રેલવેના બેંગલુરુ યાર્ડમાં આસ્થાઈ ગર્ડર હટાવવા માટે પાવર બ્લોક લેવામાં આવી રહ્યો છે. જેના કારણે ગાંધીધામ – કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસને યશવંતપુર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. જે નીચે મુજબ છે:
20 ડિસેમ્બર 2022ના રોજ ગાંધીધામથી ઉપડતી ટ્રેન નંબર 16505 ગાંધીધામ – કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ ટ્રેન યશવંતપુર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને યશવંતપુર અને કેએસઆર બેંગલુરુ વચ્ચે રદ રહેશે.
ટ્રેનના સમય, સંચાલન અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
***
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1883147)
आगंतुक पटल : 153