રેલવે મંત્રાલય

ટ્રેન નંબર 09459/09460 અમદાવાદ-વિરમગામ સ્પેશિયલની કોચ રેક સંરચનામાં ફેરફાર

Posted On: 28 NOV 2022 5:02PM by PIB Ahmedabad

 પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ટ્રેન નંબર 09459/09460 અમદાવાદ-વિરમગામ-અમદાવાદ મેમૂ સ્પેશિયલ ટ્રેનને 30 નવેમ્બર 2022 થી મેમૂ 8 કોચ (હાઈ રાઈઝ પેન્ટોગ્રાફ) ને બદલે IFC રેક (12 જનરલ ક્લાસ કોચ) ની સાથે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે આ પ્રકારે છેઃ

·         30 નવેમ્બર 2022 થી ટ્રેન નંબર 09459 અમદાવાદ-વિરમગામ સ્પેશિયલ અમદાવાદથી IFC રેક (12 જનરલ ક્લાસ કોચ) ની સાથે ચાલશે.

·         1 ડિસેમ્બર 2022 થી ટ્રેન નંબર 09460 વિરમગામ-અમદાવાદ સ્પેશિયલ વિરમગામથી IFC રેક (12 જનરલ ક્લાસ કોચ) ની સાથે ચાલશે.

ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિસ્તૃત માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને જોઈ શકે છે.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1879550) Visitor Counter : 109