રેલવે મંત્રાલય

યોગા એક્સપ્રેસ ટ્રેનની ટપરી જં. સ્ટેશન પર આગમન પ્રસ્થાનના સમય માં ફેરફાર

Posted On: 23 NOV 2022 5:10PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ ટ્રેનનાપરી જંકશન સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે નીચે મુજબ છે:

23 નવેમ્બર 2022 થી ટ્રેન નંબર 19031 અમદાવાદ-યોગનગરી ઋષિકેશ એક્સપ્રેસ ટ્રેનનો પરી જંકશન સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો સમય 09:56/09:58 કલાક ના બદલે 09:46/09:48 કલાક હશે.

*****(Release ID: 1878276) Visitor Counter : 115