રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને અમદાવાદ-વિરમગામ સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે

Posted On: 22 NOV 2022 4:26PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ-વિરમગામ રેલ ખંડ વચ્ચે સાણંદ અને ગોરા ઘુમા સ્ટેશનો (ડીએફસીસીઆઈએલ) ને કનેક્ટિવિટી પૂરી પાડવાના સંબંધમાં ટ્રાફિક વર્ક ઓર્ડર (TWO)ના કામને કારણે જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને અમદાવાદ-વિરમગામ સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.

  1. તા.22.11.222 થી 26.11.2022 સુધી ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર

ઇન્ટરસિટી એક્સપ્રેસ

  1. તા.23.11.222 થી 27.11.2022 સુધી ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા

ઇન્ટરસિટી એક્સપ્રેસ

  1. તા.22.11.222 થી 25.11.2022 સુધી ટ્રેન નંબર 09459 અમદાવાદ-વિરમગામ મેમુ સ્પેશિયલ
  2. તા.23.11.222 થી 26.11.2022 સુધી ટ્રેન નંબર 09460 વિરમગામ-અમદાવાદ મેમુ સ્પેશિયલ

ટ્રેનોના સ્ટોપેજ અને સમય વિશે વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈને જોઈ શકે છે.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1877997) Visitor Counter : 129