સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

પોસ્ટેડ ઓન: 17 OCT 2022 9:48AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 219.33 કરોડ રસીના ડોઝ (94.96 કરોડ બીજો ડોઝ અને 21.86 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા

 

છેલ્લા ચોવિસ કલાકમાં 1,25,013 ડોઝ આપવામાં આવ્યા

 

ભારતમાં સક્રિય કેસનું ભારણ 26,834 થયું

 

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.06% છે

 

સાજા થવાનો દર હાલમાં 98.75% નોંધાયો

 

છેલ્લા 24 કલાકમાં 1,841 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,40,75,149 દર્દીઓ સાજા થયા

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,060 નવા કેસ નોંધાયા

 

દૈનિક પોઝિટિવીટી દર 1.86% પહોંચ્યો

 

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 1.02% છે

 

કુલ 89.86 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 1,10,863 ટેસ્ટ કરાયા

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com

"Shruti","sans-serif"">YP/GP/NP


(રીલીઝ આઈડી: 1868425) મુલાકાતી સંખ્યા : 175