રેલવે મંત્રાલય

ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સ્લીપર કોચ ઉમેરવામાં આવશે

Posted On: 01 SEP 2022 9:24PM by PIB Ahmedabad

રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ ટ્રેનમાં અસ્થાયી ધોરણે એક સ્લીપર ક્લાસનો વધારાનો કોચ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેની વિગતો નીચે મુજબ છે.

• ટ્રેન નંબર 20804 ગાંધીધામ–વિશાખાપટ્ટનમ એક્સપ્રેસને 11 સપ્ટેમ્બર 2022થી 02 ઓક્ટોબર 2022 સુધી એક સ્લીપર ક્લાસ કોચ વધારવામાં આવશે.

• ટ્રેન નંબર 20803 વિશાખાપટ્ટનમ-ગાંધીધામ એક્સપ્રેસને 08 સપ્ટેમ્બર 2022થી 29 સપ્ટેમ્બર 2022 સુધી એક સ્લીપર ક્લાસ કોચ વધારવામાં આવશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1856153) Visitor Counter : 122