રેલવે મંત્રાલય
04 થી 09 સપ્ટેમ્બરસુધી સાબરમતી-ખોડિયાર સ્ટેશન વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 241 બંધ રહેશે
Posted On:
01 SEP 2022 9:21PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ-મહેસાણા સેક્શનના સાબરમતી-ખોડિયાર સ્ટેશનો વચ્ચે સ્થિત ટ્રેક નવીનીકરણ અને ઓવરહોલિંગના કાર્યને કારણે 04 સપ્ટેમ્બરના રોજ સવારે 08.00 વાગ્યે થી 09 સપ્ટેમ્બર 2022ના રોજ 18.00 વાગ્યે સુધી કુલ 06 દિવસ માટે રેલવે ક્રોસિંગ નંબર 241 (ઉમા ભવાની ફાટક) બંધ રહેશે.
આ સમયગાળા દરમિયાન માર્ગ વપરાશકર્તા રેલ્વે ક્રોસિંગ નંબર 240,242 અને રીંગ રોડ પરથી આવન જાવન કરી શકે છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1856152)
Visitor Counter : 171