રેલવે મંત્રાલય

21મી ઓગસ્ટ થી 31મી ઓગસ્ટ 2022 ના રોજ પ્રતાપનગર-એકતાનગર-પ્રતાપનગર મેમુ ટ્રેનો રદ રહેશે

Posted On: 20 AUG 2022 8:42PM by PIB Ahmedabad

 ભારે વરસાદને કારણે, ચાંદોદ - એકતાનગરના બીચ ટ્રેકના પુનઃસ્થાપન માટે સંપૂર્ણ બ્લોક લેવામાં આવી રહ્યો છે, જેના કારણે 21મી ઓગસ્ટ થી 31મી ઓગસ્ટ 2022 સુધી નીચેની ટ્રેનો રદ કરવામાં આવશે.

  1. ટ્રેન નંબર 09108 - એકતાનગર - પ્રતાપનગર મેમુ

 2. ટ્રેન નંબર 09109 - પ્રતાપનગર - એકતાનગર મેમુ

 3. ટ્રેન નંબર 09110 - એકતાનગર - પ્રતાપનગર મેમુ

 4. ટ્રેન નંબર 09113 - પ્રતાપનગર - એકતાનગર મેમુ

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1853370) Visitor Counter : 139