PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 12 AUG 2022 7:26PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 207.47 કરોડ રસીના ડોઝ (93.69 કરોડ બીજો ડોઝ અને 11.63 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા
  • છેલ્લા ચોવિસ કલાકમાં 17,72,441 ડોઝ આપવામાં આવ્યા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,23,535 થયું
  • સક્રિય કેસનું ભારણ હાલમાં 0.28% છે
  • સાજા થવાનો દર હાલમાં 98.53% નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં 18,053 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,35,73,094 દર્દીઓ સાજા થયા
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 16,561 નવા કેસ નોંધાયા
  • દૈનિક પોઝિટિવીટી દર 5.44% પહોંચ્યો
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 4.88% છે
  • કુલ 87.95 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,04,189 ટેસ્ટ કરાયા

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

Press Information Bureau

Ministry of Information & Broadcasting

Government of India

*****  

Image

Image

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 207.47 કરોડને પાર

વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1851108

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1851106

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1851386) Visitor Counter : 125