રેલવે મંત્રાલય

08 થી 13 ઓગસ્ટ 2022 સુધી અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે

Posted On: 05 AUG 2022 11:59PM by PIB Ahmedabad

દક્ષિણ-પૂર્વ મધ્ય રેલવેના નાગપુર મંડળ પર નોન-ઈન્ટરલોકિંગ કાર્યને કારણે ટ્રેન નંબર 12833/12834 અમદાવાદ હાવડા-અમદાવાદ એક્સપ્રેસ 08 ઓગસ્ટ થી 13 ઓગસ્ટ 2022 સુધી રદ રહેશે.

ટ્રેનોના પરિચાલન સમય, હોલ્ટ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in પર જોઈ શકે છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1848939) Visitor Counter : 109